Home Tags Technology

Tag: Technology

એમેઝોન 18,000 કર્મચારીઓને છૂટાં કરશે

સેન ફ્રાન્સિસ્કોઃ એમેઝોન.કોમ કંપનીએ તેના 18,000થી વધારે કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. અગાઉ નક્કી કરાયેલા આંકડા કરતાં આ નવો આંકડો ઘણો ઊંચો છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં ઘેરી મંદી ફરી...

ઉભરતા ટેક્નોલોજીના લેન્ડસ્કેપ વ્યાપારનું અવલોકન કરતું MICAનું...

અમદાવાદઃ ભારતમાં ડિજિટલ પ્રોડક્ટ્સની માગ વધવાની ધારણા છે ત્યારે અત્રે સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતની અગ્રગણ્ય બિઝનેસ સ્કૂલ MICA એ મેટાવર્સ, બ્લોકચેન, NFTs અને કોઈન્સ એન્ડ ટોકન્સનું અવલોકન...

૬૩ મૂન્સ એમસીએક્સને ટેક્નોલોજી સપોર્ટ આપવાનું બંધ...

મુંબઈઃ નાણાકીય માધ્યમો અને ડિજિટલ માર્કેટ્સ માટે અત્યાધુનિક તથા યુઝર ફ્રેન્ડલી સોલ્યુશન્સ પૂરાં પાડનારી વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ આ શુક્રવાર પછી એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ને એક્સચેન્જ...

PM હસીનાની મુલાકાતમાં સાત સમજૂતી કરાર થવાની...

નવી દિલ્હીઃ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના આજથી ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેથી મુલાકાત કરશે. તેઓ વડા પ્રધાન મોદી સાથે આવતી...

ITપ્રધાન અશ્વિની વૈષ્ણવે 5Gનો પહેલો કોલ કર્યો

નવી દિલ્હીઃ દેશમાં 5G કોલનું પહેલું સફળ પરીક્ષણ થયું છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને ITપ્રધાન અશ્વિની વૈષ્ણવે IIT મદ્રાસમાં સફળતાપૂર્વક 5G કોલ કર્યો હતો. સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ નેટવર્કને દેશમાં...

‘ઈન્વેસ્ટમેન્ટ વખતે ભૂલ કરવાનું ટાળો; ટૂંકો રસ્તો...

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીનો એક વધુ મણકો રવિવાર, 27 માર્ચે રજૂ કરવામાં આવ્યો હતો....

ગણપત યુનિ.ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા બે દિવસની...

વિદ્યાનગરઃ ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી, નવી દિલ્હી અને રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના એક પ્રકલ્પ- ગુજકોસ્ટ સાથેના સહયોગમાં ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ્સ...

ઈન્વેસ્ટમેન્ટનો સુવર્ણકાળ ભારત માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઉત્તમ...

પ્રગતિશીલ ભારતની આઝાદીના ૭૫ વર્ષના અવસરે અને દેશની જનતાના યશસ્વી ઈતિહાસની ઉજવણી કરવા ભારત સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા...

હિરાનંદાની ગ્રુપ ગ્રાહક-સેવાઓના ક્ષેત્રમાં 1,000-કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે

મુંબઈઃ રિયાલિટી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની હિરાનંદાની ગ્રુપ ટેક્નોલોજી-આધારિત ગ્રાહક સેવાઓના બિઝનેસમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. એ માટે આ ગ્રુપ રૂ. 1,000 કરોડનું મૂડીરોકાણ કરશે. નવી કંપનીને 'તેઝ પ્લેટફોર્મ્સ' નામ...

રાજ્યના વિજ્ઞાન વિભાગને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” એનાયત

ગાંધીનગરઃ ગોવામાં યોજાયેલા IISF-2021માં રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” મળ્યો છે, જે રાજ્યના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને નીતિ ઘડવૈયાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે. IISF-2021ની સાતમી...