Home Tags Surendranagar

Tag: Surendranagar

કોંગો ફીવરથી ગુજરાતમાં એકનું મોત, એલર્ટ તંત્ર હવે કરશે બોરણાના તમામની...

ગાંધીનગર- ગુજરાતમાં કોંગો ફીવરથી એક દર્દીનું મોત થયું છે, જેને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ રોગ વધુ ફેલાય નહી તે માટે નવા પગલાં લીધાં છે. આરોગ્ય...

રાજ્યમાં મેઘમહેર, વલસાડમાં પુલ ડૂૂબ્યો, ધ્રોલનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ…

રાજકોટઃ રાજ્યમાં અત્યારે લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. પ્રાપ્ત થતી આંકડાકીય વિગતો અનુસાર રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો...

સુરેન્દ્રનગરની ગોઝારી ઘટનાઃ ટીવીમાં બ્લાસ્ટ થતાં માતાપુત્રી જીવતાં ભૂંજાયાં…

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ગોઝારી ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી. જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. ઘટના સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરની છે...

જ્યારે હાર્દિક પટેલને ચાલુ સભામાં એક વ્યક્તિએ લાફો માર્યો…

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ નજીક બલદાણામાં આજે એક ચૂંટણી સભામાં હાર્દિક પટેલને એક વ્યક્તિએ ચાલુ ભાષણે લાફો ઝીંકી દેતા નવો વળાંક આવ્યો છે.હાર્દિક જ્યારે ભાષણ કરી રહ્યો હતો ત્યારે એક...

બાળકોને સેના પર વિશ્વાસ છે પણ સ્વાર્થી લોકો સવાલ કરે છેઃ...

આણંદઃ બપોરે હિંમતનગરમાં સભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગર અને આણંદમાં બે સભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. વડાપ્રધાને કહ્યું...

આર્થિક સંકડામણમાં વધુ એક પરિવાર પીખાયું, કૂવે પડી ત્રણે જીવ દઈ...

સુરેન્દ્રનગર : આર્થિક સંકડામણ વધુ એકવાર પરિવારના સાગમટાં મોતનું કારણ બની છે. સુરેન્દ્રનગરના બલદાણામાં આ ઘટના સામે આવી છે.જ્યાં મજૂર પરિવારમાં આ કરુણાંતિકા સર્જાઈ છે. બલદાણામાં મજૂરી કામે આવેલા એક આદિવાસી...

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ વરસાવ્યો કહેર, લોકો ત્રાહીમામ…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સ્વાઈન ફ્લૂએ પોતાનો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કુલ 59 જેટલા સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 135થી વધારે કેસ...

સૌરાષ્ટ્ર, કચ્છમાં સાત કલાકમાં ધરતીકંપના 4 હળવા આંચકા લાગ્યા હતા

અમદાવાદ - ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના ચાર આંચકા લાગ્યા હતા. સાત કલાકમાં આ ચાર હળવા આંચકા લાગ્યા હતા. સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ...

ધરા ધ્રૂજવાનું વધી રહ્યું છે પ્રમાણ, સુરેન્દ્રનગરમાં 5 સહિત 9 આંચકા...

અમદાવાદઃ ભૂંકપનો આંચકો અનુભવવો ગુજરાતવાસીઓ માટે મોટી દુર્ઘટનાની યાદ તાજી કરાવી દેનાર અનુભવ બની રહે છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં સમયાંતરે પાંચવાર ધરતીકંપના હળવા આંચકા અનુભવાતાં ગભરાટ ફેલાયો છે. એટલું...

એ હાલો મેળેઃ તરણેતર મેળો 12થી 15 સપ્‍ટેમ્‍બરે યોજાશે, મેળામાં પ્‍લાસ્‍ટિક...

ગાંધીનગર- સુરેન્‍દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્‍તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી ૧૨ થી ૧૫ સપ્‍ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ...

TOP NEWS