Home Tags Sunil Gavaskar

Tag: Sunil Gavaskar

બાળકોની મફત હાર્ટ સર્જરીની ઝુંબેશમાં સુનીલ ગાવસકર...

મુંબઈઃ હૃદયની બીમારીથી પીડાતા બાળકોની મફત હાર્ટ સર્જરીના ઉમદા કાર્યની ઝુંબેશમાં દંતકથા સમાન ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકર જોડાયા છે. પડોશના નવી મુંબઈ શહેરના ખારઘર ઉપનગરમાં શ્રી સત્ય...

એવા વિદેશી ફરિયાદીઓને ‘ચલ-ફૂટ’ કહી દો: ગાવસકર

અમદાવાદઃ જૉ રૂટની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમ ભારતમાં ચાર-મેચોની ટેસ્ટશ્રેણી 1-3થી શરમજનક રીતે હારીને સ્વદેશ પાછી ફરી છે. અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બંને ટેસ્ટ મેચ –...

રહાણે પર સુકાનીપદનું દબાણ નહીં હોયઃ ગાવસકર

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સાથે ટીમ ઈન્ડિયાની ચાર-મેચની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે એવી માન્યતા વ્યક્ત કરી છે કે શ્રેણીમાં પહેલી ટેસ્ટ મેચ બાદ રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીની...

રોહિત શર્માની ઈજા વિશે પારદર્શકતા જરૂરીઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમનાર ભારતીય ક્રિકેટ ટીમોની જાહેરાત કરી દીધી છે. પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય ટીમમાં – ટેસ્ટ,...

ગાવસકરની કમેન્ટથી અનુષ્કા નારાજ થઈ; ઘણું સંભળાવ્યું

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન સુનીલ ગાવસકર એક નવા વિવાદમાં સપડાયા છે. ગઈ કાલે એમણે ભારતીય ટીમના કેપ્ટન અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની પત્ની...

ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન,...

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં હોમગાર્ડ ખાતાના પ્રધાન અને ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર ચેતન ચૌહાણનું આજે સાંજે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એમને કોરોના વાઈરસનો ચેપ પણ લાગ્યો...

મુંબઈ ક્રિકેટ એસોસિએશને ગાવસકરને આપી સ્પેશિયલ બર્થડે...

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસકર આજે એમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ક્રિકેટની રમતની એવરગ્રીન હસ્તીઓ પૈકી એક ગાવસકર પર જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો...

રણવીર સિંહે ’83’ ફિલ્મનું નવું કેરેક્ટર પોસ્ટર...

મુંબઈ - અભિનેતા રણવીર સિંહે આગામી હિન્દી ફિલ્મ 83નું એક નવું કેરેક્ટર પોસ્ટર આજે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા જીવાને ભૂતપૂર્વ બેટ્સમેન કે. શ્રીકાંતના રૂપમાં બતાવવામાં આવ્યો છે. રણવીરે...

રાહુલ દ્રવિડનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ;...

તિરુવનંતપુરમ - ક્રિકેટજગતમાં પ્રતિષ્ઠિત ગણાતા 'ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોલ ઓફ ફેમ'માં ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર દ્રવિડ પાંચમા ભારતીય છે. આ પહેલાં આ...

ઈંગ્લેન્ડ સામે ભારતીય બેટ્સમેનોનો કંગાળ દેખાવ તૈયારીના...

મુંબઈ - ઈંગ્લેન્ડમાં હાલ રમાતી ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમના બોલરો સામે ભારતીય બેટ્સમેનોના કંગાળ દેખાવ માટે દંતકથાસમા બેટ્સમેન સુનીલ ગાવસકરે તૈયારીના અભાવને જવાબદાર ગણાવ્યો છે. પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ...