Home Tags Suicide

Tag: suicide

એન્ટિવાઇરસ બનાવનાર જોન મેકફીનું સ્પેનની જેલમાં મોત

નવી દિલ્હીઃ બ્રિટિશ-અમેરિકન એન્ટિવાઇરસ એન્ટરપ્રુનર અને મેકફી એસોસિયેટ્સના સ્થાપક સ્પેનિશની જેલમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ સ્પેનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા. ગયા વર્ષે તેમના પર અમેરિકામાં ટેક્સ-ચોરી...

‘સુશાંતસિંહે આત્મહત્યા નહોતી કરી? તો કોણ છે...

મુંબઈઃ બોલીવુડના યુવા-પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની ઘટનાને આજે બરાબર એક વર્ષ થયું. ગયા વર્ષે 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સુશાંત એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો....

સામૂહિક આપઘાત-કેસમાં સોની-પરિવારના વધુ એક સભ્યનું મોત

વડોદરાઃ રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા વડોદરાના સોની પરિવારના સામૂહિક આપઘાત કેસમાં આજે વધુ એકનું મોત થતાં કુલ ચાર લોકોનાં મોત થયાં છે. આ કેસમાં રોજેરોજ એક પછી એક નવી વાત...

લોનનાં નાણાં પરત માગવા આત્મહત્યાની ઉશ્કેરણી નહીં

નાગપુરઃ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે કહ્યું હતું કે આપેલાં દેવાં એ પરત કરવાની માગ કરવાનો અર્થ એ નથી કે તમે કોઈ શખસને આપઘાત માટે ઉશ્કેરણી કરી રહ્યા છો. એ...

કર્ણાટક વિધાનપરિષદના નાયબ સ્પીકર ધર્મેગૌડાએ આત્મહત્યા કરી

બેંગલુરુઃ કર્ણાટકમાં બનેલા એક આંચકાજનક બનાવમાં, વિધાનપરિષદના નાયબ સ્પીકર અને જનતા દળ (સેક્યૂલર) પાર્ટીના નેતા એસ.એલ. ધર્મેગૌડાએ આત્મહત્યા કરી છે. એમનો મૃતદેહ ચિકમંગલુર શહેરમાં કાદુર સ્ટેશન નજીક રેલવેના પાટા...

કંપનીના ડિરેક્ટરે આર્થિક સંકડામણને લીધે આત્મહત્યા કરી

અમદાવાદઃ કોરોના રોગચાળાને લીધે લોકોના ધંધા-વેપાર બંધ હોવાને કારણે અનેક લોકો આર્થિક તંગીમાં મુકાઈ ગયા છે. મંગળવારે મોડી રાત્ર અમદાવાદના થલતેજમાં કેમ્બે હોટેલ પાસેના એન્જિમા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને...

‘ઉલ્ટા ચશ્મા’ સિરિયલના લેખકની આત્મહત્યા

મુંબઈઃ લોકપ્રિય હિન્દી કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેખક અભિષેક મકવાણાએ અહીં કાંદિવલી સ્થિત એમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે 37 વર્ષના હતા. એ...

માનસિક તાણને કારણે અભિનેતા આસીફ બસરાની આત્મહત્યા

શિમલાઃ 2020નું વર્ષ બોલીવૂડ માટે અનેક દુઃખદ ઘટનાઓવાળું બની રહ્યું છે. આ વર્ષમાં એક વધુ બોલીવૂડ અભિનેતાએ જીવન ટૂંકાવ્યું છે. અભિનેતા આસિફ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં ગળાફાંસો...

મુંબઈઃ રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણબ ગોસ્વામીની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ વિભાગના અધિકારીઓએ રિપબ્લિક ટીવી ચેનલના તંત્રી અર્ણબ ગોસ્વામીને આજે સવારે એમના ઘરમાં પ્રવેશીને ધરપકડ કરી છે. રિપબ્લિક ટીવી ચેનલનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ ગોસ્વામી પર...

આત્મહત્યાનો વિચાર આવે છે? એક ફોન જોડો 

સુરતઃ સુરત જિલ્લાની કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવે એ પહેલાં તે પોલીસનો સંપર્ક કરે એવું પોલીસ કહે છે, પણ આવું કોઈ કરે ખરું? મતલબ, તમે આત્મહત્યા કરવાનું નક્કી...