Home Tags Statement

Tag: Statement

‘શિવાજી મહારાજ અમારા ભગવાન છે’: ગડકરી (રાજ્યપાલને)

મુંબઈઃ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ વિશે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશ્યારીએ કરેલા નિવેદનને પગલે ઊભા થયેલા વિવાદના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરીએ પોતાના પ્રત્યાઘાત...

ભાજપના-નેતાની જીભ લપસી; શિવાજી વિશે ઘસાતું બોલ્યા

નવી દિલ્હીઃ 'છત્રપતિ શિવાજી મહારાજ તો જૂના જમાનાના આદર્શ હતા. વર્તમાન જમાનાના આદર્શ નીતિન ગડકરી છે.' ગઈ કાલે મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આવું નિવેદન કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ભારતીય...

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યો રાહુલ ગાંધીના...

વીર સાવરકરને માફી વીર કહેવાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે કહ્યું કે તેમને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સાવરકર એટલે બલિદાન. રાહુલ ગાંધીના...

રણવીરસિંહ મુંબઈ-પોલીસનેઃ ‘એ ફોટો મોર્ફ કરવામાં આવ્યો...

મુંબઈઃ નગ્ન ફોટોશૂટને કારણે પોલીસ વિવાદમાં સપડાયેલા બોલીવુડ અભિનેતા રણવીરસિંહે હવે એવો દાવો કર્યો છે કે ફોટોશૂટના ફોટાઓમાંનો એક ‘મોર્ફ’ કરવામાં આવ્યો હતો. (છેડછાડ કરીને એને બદલી નાખવામાં આવ્યો...

ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસે રણવીર સિંહનું...

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ મામલે મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. મુંબઈ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ગયા મહિને રણવીર સિંહ સામે NGO દ્વારા ન્યૂડ ફોટોગ્રાફીની ફરિયાદની...

એ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલે માફી માગી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુંબઈ વિશેના એમના એક નિવેદનને કારણે ઊભા થયેલા વિવાદ બાદ માફી માગી લીધી છે. માફીપત્રમાં એમણે જણાવ્યું છે કે, 'મુંબઈના વિકાસમાં દેશના અમુક સમાજબાંધવોએ...

હાજર થવા નુપૂરે સમય માગ્યો, મહારાષ્ટ્ર-પોલીસે આપ્યો

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરેલાં પ્રવક્તા-નેતા નુપૂર શર્માને મોહમ્મદ પયગંબર વિરુદ્ધની ટિપ્પણીના કેસમાં હાજર થવાનું પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરની પોલીસે સમન્સ મોકલ્યું છે. તે અનુસાર હાજર થઈને...

ટીમ-ઈન્ડિયામાં કમબેક પર મારું-ફોકસ નથીઃ હાર્દિક પંડ્યા

મુંબઈઃ આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ ટીમ હાલ તેની સાતમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેણે ગઈ કાલે નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં...

કોમી-હિંસા માટે કોંગ્રેસ, અન્ય પક્ષો જવાબદારઃ ભાજપ

નવી દિલ્હીઃ દેશના અનેક ભાગોમાં કોમી હિંસાની બનેલી ઘટનાઓ અંગે 13 વિરોધપક્ષોના નેતાઓએ બહાર પાડેલા એક સંયુક્ત નિવેદનના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કડક રીતે પ્રત્યાઘાત આપ્યા છે...

ફોન-ટેપિંગ કેસમાં પોલીસે ફડણવીસની બે-કલાક પૂછપરછ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ટોચના રાજકીય નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓનાં ટેલિફોન કોલ્સને ગેરકાયદેસર રીતે કથિતપણે ટેપ કરવાના કેસના સંબંધમાં મુંબઈ પોલીસના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનના સાઈબર વિભાગના અધિકારીઓએ દક્ષિણ મુંબઈસ્થિત...