Home Tags St Employees

Tag: St Employees

એસ.ટી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળ, લાખો મુસાફરો અટવાયા

અમદાવાદઃ આજે રાજ્યભરના એસ.ટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ પર એસ.ટી કર્મચારીઓના રાજ્યના ત્રણ મોટા મંડળો દ્વારા રાજ્ય સરકાર સાથે વિવિધ માંગણીઓની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી...

એસટીના કર્મચારીઓની ઓનલાઈન હાજરી પૂરાશે

ગાંધીનગરઃ હવેથી રાજ્ય વાહન વ્યવહાર નિગમ, અને એસટી નિગમના તમામ કર્મચારીઓએ પોતાની હાજરી પૂરાવવા માટે જીપીએસ લોકેશન શેર કરવું પડશે. વિભાગીય નિયામક-પરિવહન અધિકારી અને તમામ ડેપો મેનેજરે લોકેશન આપવા...