Tag: Sonia Gandhi
ખડગે-વિ.-થરૂરઃ કોંગ્રેસ પાર્ટી આજે ચૂંટશે નવા પ્રમુખ
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ (AICC વડા)ની ચૂંટણી માટે આજે મતદાન છે. પાર્ટીની વિવિધ પ્રદેશ સમિતિઓનાં પ્રતિનિધિઓ 24 વર્ષ બાદ ફરી ગાંધી-પરિવારની બહારના કોઈ નેતાને પક્ષપ્રમુખ તરીકે ચૂંટશે. આ...
કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીઃ ખડગે વિ થરૂર
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરની વચ્ચે થશે. ત્રીજા ઉમેદવાર ઝારખંડના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન કેએન ત્રિપાઠીનું ઉમેદવારી પત્ર રદ થઈ ગયું છે. જોકે ઉમેદવારી...
અશોક ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી લડશે
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષપદના ઉમેદવારોની તમામ અટકળોની વચ્ચે રેસમાં સામેલ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે પુષ્ટિ કરી હતી કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી નહીં લડે, પણ...
સોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત...
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એક વાર કોરોના સંક્રમિત થયાં છે. એની પુષ્ટિ જયરામ રમેશે ટ્વીટ કરીને કરી હતી. તેઓ સરકાર દ્વારા જારી થયેલા પ્રોટોકોલનું પાલન...
દિલ્હીમાં યંગ ઈન્ડિયનનું કાર્યાલય સીલઃ ગાંધીપરિવારને ફટકો
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ (નાણાકીય ગેરરીતિ)ના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે મોટી કાર્યવાહી કરી છે. તેના અધિકારીઓએ હેરાલ્ડ હાઉસ ઈમારતમાં યંગ ઈન્ડિયન પ્રા.લિ. કંપનીની...
વિરોધ દરમ્યાન પોલીસ કર્મચારી પર મહિલા કોંગ્રેસી...
નવી દિલ્હીઃ કોંગ્રેસી નેતા નેટ્ટા ડિસુઝાને નેશનલ હેરાલ્ડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછની સામે નવી દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરતી વખતે એક પોલીસ કર્મચારીઓ પર થૂંકતા...
રાજકારણમાં નહીં, પણ નરેશ પટેલની રાજકીય એકેડેમીની...
અમદાવાદઃ રાજ્યના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું હાલ સક્રિય...
મની લોન્ડરિંગ કેસમાં સોનિયા-રાહુલને EDનું સમન્સ
નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ નેશનલ હેરાલ્ડ અખબારના એક કેસના સંદર્ભમાં કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને એમનાં સંસદસભ્ય પુત્ર રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. કોંગ્રેસનો...
લોકસભા-ચૂંટણી પર લક્ષ્યઃ સોનિયાએ રચી ‘ટાસ્ક ફોર્સ-2024’
નવી દિલ્હીઃ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક સમિતિઓની રચના કર્યાની કોંગ્રેસ પાર્ટીએ આજે જાહેરાત કરી છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ એમનાં અધ્યક્ષપદ હેઠળ પોલિટીકલ અફેર્સ ગ્રુપની સ્થાપના કરી છે,...