Tag: Smart Watch
સ્માર્ટ વૉચની માગણી વધતી જશે
ટૅક્નૉલૉજીનો વ્યાપ વધતો જાય છે. મોબાઇલ વગર આપણને ચાલતું નથી. પરંતુ મોબાઇલ ખિસ્સામાં હોય ત્યારે? તેના માટે કંપનીઓએ સ્માર્ટવૉચનો વિકલ્પ આપ્યો. એપલ, ગાર્મીન, વિવૉએક્ટિવ, સેમસંગ ગીયર વગેરે જેવી કંપનીઓએ...