Tag: Short Story
પત્રકાર સુમનભાઈની કલમ આજે અધ્ધવચ્ચે જ અટકી...
સુમનભાઈ પત્રકાર બન્યા ત્યારથી જ તેમની ધારદાર કલમ અને નીડર પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમને કોઈનો ડર, દબાવ કે પ્રભાવ ગમતો નહિ અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નહિ....
હવે પ્રિયા સામે ત્રણ વિકલ્પો હતા…
પ્રિયાના પિતા આજે ખેતરેથી ઘરે આવ્યા ત્યારે ખુબ દુઃખી લગતા હતા. પ્રિયાએ પૂછ્યું પણ સામંતભાઈએ વાત ટાળી દીધી. પ્રિયા જાણતી હતી કે તેના પિતા પર અનેક જવાબદારીઓનો બોજ હતો....
વિનિતાની આંખો ભરાઈ આવી અને તે સ્વરૂપના...
સ્વરૂપ લગભગ અઠ્ઠાવીસનો હતો અને તેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. નોકરી તો છેલ્લા ત્રણેક વર્ષથી લાગી ગયેલી અને પગાર પણ સારો હતો. લગ્ન પછી પણ તેની...
પંચમ જોશીએ નિર્ણય કરી લીધો…
પંચમ જોશી લગભગ સાડા દસ વાગ્યે ઓફિસમાં પ્રવેશ્યા.
'જોશી સાહેબ, સમયસર આવી જાઓ. બહુ મોડું કરો છો તમે.' નવા આવેલા ઓફિસરે નાકના ટેરવા પર અટકાવેલા ચશ્મા આંગળી વડે ઉપર ધકેલતા...
વૃદ્ધા હજુ ઘસઘસાટ ઊંઘી રહી હતી…
ટ્રેઈન આવવાને હજી ત્રીસેક મિનિટની વાર હતી. માયા પોતાનો સામાન બાજુ પર મૂકી વેઇટિંગ રૂમની એક ખુરશી પર બેઠી. રેલવે સ્ટેશન પર વધારે અવરજવર નહોતી. રાતની ટ્રેઈન માયાને વધારે...
દિલ બેકરાર આજ ભી હૈ…
મહેશ ઓફિસેથી સાંજે ઘરે આવ્યો અને કપડાં બદલી કિચનમાં ગયો જમવાનું બનાવવા. સરકારી નોકરીમાં હવે કામ બહુ રહેવા માંડ્યું હતું એટલે સાંજે ઘરે આવતા સુધીમાં તે થાકી જતો. વળી,...
‘હેપી વેલેન્ટાઈન ડે’ અસ્મિતાએ ઉમળકાથી કહ્યું…
અસ્મિતા ૩૫ વર્ષની થઇ હતી, પરંતુ જો તેના લગ્નની વાત નીકળે તો તે ગુસ્સે થઈને બીજા રૂમમાં જતી રહેતી. તેની મમ્મી સમજાવે કે, બેટા, હવે મોડું થઈ ગયું. તારે...
એ સાંભળીને સુમિતાનો સ્વર થીજી ગયો!
મીનાએ અમેરિકા જવા માટે અનેક પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ કોઈ જ રીતે તેના વિઝા મંજૂર થઇ શકતા નહોતા. સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા વગેરે જે કંઈ પણ...
અને કાળુ શાળાએ જતા બાળકોને જોઈ રહ્યો…
માલિની આજે સવારે શાળાના ગેટ પાસે પહોંચી ત્યાં તેની ચપ્પલ તૂટી ગઈ. ગેટના થાંભલાને અઢેલીને ઉભા રહી તેણે ચપ્પલ હાથમાં લીધી અને આમતેમ પટ્ટી ભરાવવાની કોશિશ કરી પણ તેને...
અમૃતાનો અવાજ સખ્ત થયો…
અમૃતા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેને મોટા થઈને વર્કિંગવુમન બનવાની ઈચ્છા હતી. તેણે વિચારેલું કે કોલેજ પછી તે કાયદો ભણીને કોર્ટમાં પ્રેક્ટિસ કરશે. કોલેજ પૂરી કરી ત્યાં તેના માતા-પિતાએ...