Home Tags Shops

Tag: shops

શ્રીકૃષ્ણ જન્મસ્થાનની આસપાસની દારૂ, બિયરની દુકાનો બંધ

મથુરાઃ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ દારૂનું સેવન હવે નહીં કરી શકે. આ 10 કિમીના વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી મથુરા નગર નિગમના...

મહારાષ્ટ્રઃ રેસ્ટોરન્ટ-દુકાનના સાઈનબોર્ડ મરાઠીમાં દર્શાવવાની ડેડલાઈન

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યો છે કે રાજ્યમાં તમામ રેસ્ટોરન્ટ અને હોટલના સાઈનબોર્ડ મરાઠી લિપિમાં લખવા અને તેના ફોન્ટ્સ નાના કે ઝીણા નહીં ચાલે. અંગ્રેજી કે અન્ય ભાષામાં હોય...

સત્તાના દુરુપયોગ, વિકાસને નામે કપાતને મુદ્દે ઉગ્ર...

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાવાળાઓ સામે આટલો બધો વિરોધ કેમ? એના જવાબમાં 50 વર્ષથી નારણપુરામાં રહેતા મિતેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોઈ પણ...

નેધરલેન્ડ્સમાં કડક નાતાલ લોકડાઉન લાગુ

ધ હેગઃ નેધરલેન્ડ્સમાં કોરોનાવાઈરસ-ઓમિક્રોનના કેસ વધી જતાં સરકારે નાતાલ તહેવારને ધ્યાનમાં લઈને કડક લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉનનો અમલ આજે રવિવારથી શરૂ કરાશે અને તે ઓછામાં ઓછું 14...

22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે વોટર રાઈડ્સ માટે હજી પરવાનગી આપી નથી. સરકારે આ ઉપરાંત રેસ્ટોરન્ટ્સ અને દુકાનો ખુલ્લી રાખવાના...

નવરાત્રિમાં માતાજીની પૂજા-સામગ્રીનું ધૂમ વેચાણ 

અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર દ્વારે આવીને ઊભો છે. જી- હા, મિત્રો આ વર્ષે ગરબા, દાંડિયા અને ભક્તિનો તહેવાર નવરાત્રિ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રી ઘણી માન્યતાઓ અને પરંપરાઓ...

દુકાનો દરરોજ રાતે-10-વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

મુંબઈઃ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આજથી શહેરમાં તમામ– આવશ્યક તથા બિનઆવશ્યક એમ બધી દુકાનોને સપ્તાહના તમામ દિવસોએ અને રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે રેસ્ટોરન્ટ્સ પર નિયંત્રણો...

અનલોકઃ લેવલ-3ના નિયંત્રણો 27-જૂન સુધી લાગુ રહેશે

મુંબઈઃ કોરોનાવાઈરસ પોઝિટિવિટી રેટ ઘટી ગયો હોવા છતાં આ મહાનગરને અનલોક પ્રક્રિયા અંતર્ગત લેવલ-3ના નિયંત્રણો હેઠળ જ રખાશે, મહાનગરપાલિકા (બીએમસી)નું કહેવું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવ્યા મુજબ, લેવલ-3 અંતર્ગત...

36 શહેરોમાં ધંધા-રોજગાર માટે સમય વધારાયોઃ રાત્રિ-કરફ્યુ...

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં નિયમિત રીતે ઘટાડો થતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ વેપારીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂનો બ્યુટી પાર્લર અને લારી-ગલ્લાવાળાને સવારના નવ કલાકથી સાંજે છ કલાક સુધીમાં ધંધા-રોજગાર...

ડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા

વોશિંગ્ટનઃ ડિઝની વર્લ્ડ તથા અમેરિકામાંના અન્ય એમ્યૂઝમેન્ટ પાર્ક્સ દ્વારા એમની કોરોના-પ્રતિરોધક ફેસ માસ્ક અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા આપવામાં આવેલી...