Tag: Senior Member
યૂએઈમાં BCCIના મેડિકલ ઓફિસરને જ કોરોના થયો
દુબઈઃ UAEમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમના સભ્યનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ બોર્ડનાં સૂત્રોએ માહિતી આપી હતી. UAEમાં પહોંચ્યાના થોડાક દિવસો પછી 13 સભ્યોના કોવિડ-19ના...