Tag: Self Satisfaction: goal of life
અપેક્ષાઓ અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ સમજાઈ જાય...
એક માણસ પાસે પોપટ હતો. એ મંત્ર બોલતો. એનાથી એના માલિકની પ્રતિષ્ઠા ખુબજ વધતી હતી. લોકો માલિકના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવતા. કોઈ ક્યારેય એ વિચારતું પણ નહિ...