Home Tags Sanjay Leela Bhansali

Tag: Sanjay Leela Bhansali

બોમ્બે હાઈકોર્ટે આલિયા ભટ્ટ, સંજય ભણશાળીને રાહત...

મુંબઈઃ બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી આલિયા ભટ્ટની લીડ રોલવાળી અને સંજય લીલા ભણશાળીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ચર્ચામાં છે. આ ફિલ્મની સામે એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો....

ભણસાલીએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ તારીખ મુલતવી રાખી

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ એમની આગામી નવી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ તારીખને પાછી ઠેલી છે. આનું કારણ એ છે કે અન્ય દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીએ એમની આગામી નવી તેલુગુ...

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’માં આલિયાનાં બે ગરબા-ગીતનું મનોરંજન

મુંબઈઃ સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્ય-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો...

સોનાક્ષી સિંહા ‘મુજરો’ કરવા માટે ‘કથક’ શીખશે

મુંબઈઃ સંજય લીલા ભણસાળી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કરીને એ જ સેટ પર આગામી પ્રોજેક્ટ ‘હીરા મંડી’નો પ્રારંભ કરી ચૂક્યા છે. ‘હીરા મંડી’ એક વેબ સિરીઝ છે, જે ‘પાકિઝા’...

આલિયાએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કર્યું

મુંબઈઃ આલિયા ભટ્ટે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આની જાણ તેણે પોતાનાં સોશિયલ મિડિયા પર કરી છે અને સાથે ફિલ્મના...

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’: આલિયા, ભણસાલીને મુંબઈની કોર્ટનું સમન્સ

મુંબઈઃ આગામી હિન્દી ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ સંબંધિત એક કથિત માનહાનિ કેસના સંબંધમાં અહીંના મઝગાંવ ઉપનગરની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ અને નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી તથા...

ડૉનના પાત્રમાં આલિયાબાઈ કેટલીક સફળ?    

“કેહતે હૈ કમાઠીપુરા મેં કભી અમાવસ કી રાત નહીં હોતી. ક્યોંકિ વહાં ગંગુ રેહતી હૈ. ગંગુ ચાંદ થી ઔર ચાંદ હી રહેગી”... આ તાલીપીટ સંવાદ સાથે ગંગુનો પાર્ટ ભજવનારી આલિયા...

પૂનમ ધિલોનનાં પુત્ર અનમોલની પહેલી ફિલ્મ

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૂનમ ધિલોન અને નિર્માતા અશોક ઠાકરિયાના પુત્ર અનમોલ ઠાકરિયા-ધિલોનની પહેલી ફિલ્મ આવતી 19 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. એનું શિર્ષક છે – ‘ટ્યૂસડેઝ એન્ડ ફ્રાઈડેઝ’....

સંજય ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ સામે કેસ

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની હિન્દી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થાય એ પહેલાં જ મુસીબતમાં મૂકાઈ ગઈ છે. આલિયા ભટ્ટને ટાઈટલ ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ કરી...

ભણસાલીએ તો 4 ફિલ્મમાં સુશાંતને ચમકાવવાનું નક્કી...

મુંબઈઃ હિન્દી ફિલ્મોના યુવા, પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતે મોટો વિવાદ જગાવ્યો છે અને પોલીસ બોલીવૂડની અનેક હસ્તીઓને બોલાવીને પૂછપરછ કરી ચૂકી છે. એમાંના એક છે નિર્માતા-દિગ્દર્શક...