Tag: Sahib Bibi Aur Ghulam
પૂછપરછઃ ગુરુ દત્ત-મીનાકુમારીએ કરેલી ફિલ્મો કઈ?
('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧૬-૩૧ માર્ચ, ૧૯૯૩ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર)
પ્રિતેશ એસ. ગોસ્વામી (બોરસદ)
સવાલઃ ગુરુ દત્ત-મીનાકુમારીએ કરેલી ફિલ્મો કઈ?
જવાબઃ 'સાંજ ઔર સવેરા' અને 'સાહબ બીવી ઔર ગુલામ'માં બંને...