Tag: RIP Sridevi
શ્રીદેવી પંચતત્વમાં વિલીન થયાં; પતિ બોની કપૂરે...
કરોડો ચાહકોના દિલમાં વર્ષો સુધી રાજ કરનાર બોલીવૂડના ‘રુપ કી રાની’ શ્રીદેવી કપૂરને આજે અહીં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. બપોરે 3.30 વાગ્યે શ્રીદેવીની અંતિમ...