Tag: Receive Second Dose
કમલા હેરિસે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો
વોશિંગ્ટનઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે મંગળવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH)માં કોરોના વાઇરસની રસીનો બીજો ડોઝ ટીવીના જીવંત પ્રસારણમાં લીધો હતો. તેમણે અમેરિકનોને પણ રસી લેવા અરજ કરી હતી....