Tag: Reauters Next Conference
ક્રિપ્ટો કરન્સીથી નાણાકીય સમાવેશીકરણ લાવી શકાયઃ નિલેકણી
નવી દિલ્હીઃ ક્રિપ્ટો એસેટ્સ પર વિચાર કરવા માટે યોગ્ય છે અને એનો ઉપયોગ નાણાકીય સમાવેશીકરણ લાવવા માટે કરી શકાય છે. એવું ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીએ રોઇટર્સ નેક્સ્ટ કોન્ફરન્સમાં જણાવ્યું...