Tag: Purple-rumped sunbird
બગીચાઓમાં અવારનવાર જોવા મળતું પક્ષી: “શક્કર ખરો”
શહેરના બગીચાઓમાં અવારનવાર જોવા મળતું સુંદર પક્ષી “શક્કર ખરો” કે “પર્પલ સન બર્ડ”. (Purple Sun Bird)
અમદાવાદ હોય કે દિલ્હી, ઘરની આસપાસનાં વૃક્ષો કે શહેરનાં દરેક બગીચામાં ચીંચીં....ચીંચીં.....ચીંચીં....અવાજ કરતું એક...