Tag: purchase plan
ઈઝરાયલ સાથે સ્પાઈક મિસાઇલની ખરીદી પર પુન:વિચાર...
નવી દિલ્હી- ભારત સરકાર ઈઝરાયલ પાસેથી સ્પાઈક મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ પાકિસ્તાન સામે ભારતીય સેનાની એન્ટી-ટેન્ક કેપેસિટી વધારવામાં મદદ કરશે. આ અંગેની માહિતી આ મામલા...