Home Tags Protests

Tag: Protests

ખાનગીકરણની વિરુદ્ધ 15-16 માર્ચે સરકારી બેન્કકર્મીઓની હડતાળ

નવી દિલ્હીઃ બેન્ક કર્મચારીઓનાં નવ સંગઠનોના નેતૃત્વ કરતી સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે (UFBUએ) જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં મંગળવારે 15 માર્ચથી બે દિવસની હડતાળનું આહવાન કર્યું...

મ્યાનમારમાં સેનાએ જનતા-કરફ્યુ લગાવ્યોઃ લોકોનો ભારે વિરોધ

યાંગુનઃ મ્યાનમારની સેનાની સરકારે દેશનાં સૌથી મોટાં શહેરોમાં પાંચથી વધુ લોકોના જમા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. મ્યાનમારમાં દેશની સામે સેનાની સામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને...

બિહાર, ઉત્તરાખંડ કાયદો-વ્યવસ્થા બગાડનારાઓ સામે કડક બન્યા

પટનાઃ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોમાં હિંસક દેખાવો કરનાર કે જેમની સોશિયલ મિડિયા પોસ્ટ્સને કારણે સમાજમાં હિંસા ફાટી નીકળશે એવા લોકોને સરકારી નોકરી, પાસપોર્ટ, સરકારી બેન્ક લોન, સરકારી કોન્ટ્રાક્ટ, પેટ્રોલ...

કાયદા-વાપસી નહીં કરો તો ગાદી-વાપસીની માગણી કરીશુંઃ...

જિંદઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે હરિયાણાના જિંદમાં આયોજિત મહાપંચાયતમાં કહ્યું હતું કે ત્રણે કૃષિ કાયદાઓને પરત ખેંચવા સિવાય ખેડૂતો માનવાના નથી. તેમણે સરકારને ચેતવણી આપતાં કહ્યું...

ખાનગીકરણ સામે દેશવ્યાપી વિરોધની ટ્રેડ-યુનિયનો દ્વારા હાકલ

નવી દિલ્હીઃ દેશનાં 10 મજૂર યુનિયનોએ બજેટ 2021-22માં સરકારી કંપનીઓના ખાનગીકરણ અને અન્ય જનવિરોધી નીતિઓની સામે ત્રીજી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આહવાન કર્યું છે અને લેબર કલમોને કાઢી નાખવા...

યુઝર્સના વિરોધથી વોટ્સએપે પ્રાઇવસી અપડેટનો પ્લાન અટકાવ્યો

સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુકની માલિકીની સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપે એનો પ્રાઇવસી અપડેટ કરાવવાનો એનો પ્લાન હાલપૂરતો ટાળી દીધો છે. વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લઈને ઘણા વિવાદ પછી કંપનીએ આ નિર્ણય લીધો...

સરકાર કાયદા રોકશે કે અમે પગલાં લઈએ?...

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનથી સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યા છે. સરકાર આ કાયદાને...

ખેડૂત આગેવાનો-સરકાર વચ્ચે આજે મંત્રણાનો સાતમો દોર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા સપ્ટેમ્બરથી લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં અને તે પાછા ખેંચી લેવામાં આવે તેવી માગણી સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના જુદા જુદા સીમાંત વિસ્તારોમાં ખેડૂતોનાં...

કૃષિ-કાયદા રદ કરાવવા હવે ખેડૂતો આંદોલન ઉગ્ર...

નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલનનો આજે 17મો દિવસ છે. કૃષિ કાયદાઓને રદ કરવાની માગને સરકાર અને ખેડૂતો વચ્ચે મોટો ગજગ્રાહ ચાલી રહ્યો છે. સરકાર સાથે અનેક વાર મંત્રણા પછી પણ...

ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સર્વાનુમતે ફગાવી દીધો

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બનેલા નવા કૃષિ કાયદાઓમાં ફેરફારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવનો ખેડૂતોએ સર્વાનુમતે અસ્વીકાર કર્યો છે. તૈયાર થયેલા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ – MSP)ની...