Home Tags Probe

Tag: probe

સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું

નવી દિલ્હીઃ ગઈ કાલે રાતે હૈદરાબાદથી ફ્લાઈટ અહીંના એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની ફરજ પડી હતી. આનું કારણ કે એ હતું કે એરલાઈને એમને...

ગુજરાત લઠ્ઠાકાંડઃ તપાસમાં ATS પણ જોડાઈ

અમદાવાદઃ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યના અમદાવાદ અને બોટાદ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 18 જણનું મરણ નિપજવાની ઘટનાની તપાસમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ...

નેક્સન-EV સળગી જવાની ઘટનાઃ કેન્દ્ર સરકારે તપાસ...

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના વસઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી હોટેલ પાસે ગયા બુધવારે ટાટા મોટર્સની નેક્સન ઈલેક્ટ્રિક વેહિકલ કાર આગમાં સળગી જવાની ઘટનામાં તપાસ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો...

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રક્ષણ માટે અભૂતપૂર્વ બંદોબસ્ત

ચંડીગઢઃ પંજાબી ગાયક સિધુ મૂસેવાલાની હત્યાના કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગઈ કાલે પંજાબમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કેસમાં પંજાબની પોલીસ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે...

કેકેના મૃત્યુની તપાસ કરાવોઃ ભાજપના સંસદસભ્યની લેખિત-માગણી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના સંસદસભ્ય સૌમિત્ર ખાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ગાયક કેકેના અચાનક થયેલા મૃત્યુ વિશે તપાસ કરાવે. બાંકુરા મતવિસ્તારના...

એનએસઈની તપાસમાં હવે મની લૉન્ડરિંગનો એન્ગલ

મુંબઈઃ એનએસઈના કો-લોકેશન દ્વારા બ્રોકરોને ગેરલાભ આપવાના આક્ષેપથી શરૂ થયેલી તપાસ હવે મની લૉન્ડરિંગના એન્ગલ સુધી પહોંચી ગઈ છે. સાથે જ એનએસઈની ખરડાયેલી છબિને કારણે તેનો આઇપીઓ મુશ્કેલીમાં આવી...

નૌકાદળ જહાજ ‘રણવીર’ પર વિસ્ફોટઃ પોલીસ-કેસ નોંધાયો

મુંબઈઃ અત્રે નેવલ ડોક્યાર્ડ ખાતે ભારતીય નૌકાદળના જહાજ 'INS રણવીર' પર ગઈ કાલે થયેલા એક ભીષણ વિસ્ફોટ અને એમાં ત્રણ નૌસૈનિકોના નિપજેલા મૃત્યુ અંગે મુંબઈ પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ...

ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર આવકવેરાના દરોડા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે આજે દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓની અનેક ઓફિસો-ઈમારતોમાં દરોડા પાડ્યા હતા. આમાં અગ્રગણ્ય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી અને ઓપ્પોનો પણ સમાવેશ થાય છે. શાઓમી અને ઓપ્પોએ કહ્યું...

ગૌતમ ગંભીરને ધમકી આપતો ત્રીજો ઈમેલ આવ્યો

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ દિલ્હીના સંસદસભ્ય અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને સ્થાનિક ત્રાસવાદી ગ્રુપ ‘ISIS કશ્મીર’ તરફથી ધમકીભર્યો ત્રીજો ઈમેલ આવ્યો છે. દિલ્હી પોલીસને આની જાણ કરવામાં આવી છે....

‘આર્યન ખાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો હિસ્સો છે’

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને જામીન માટે કરેલી અરજીનો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ વિરોધ કર્યો છે. મુંબઈ સમુદ્રકાંઠા નજીક એક લક્ઝરી ક્રૂઝ...