Home Tags Potatoes

Tag: potatoes

કૃષિ બજારોમાં ડુંગળી, બટાટા, ટમેટાંની મબલખ આવક

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં કાર્યરત કૃષિ બજારોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. દેશમાં 2,587 મુખ્ય કૃષિ બજારોમાંથી 26 માર્ચે લોકડાઉનના પ્રારંભના દિવસોમાં 1,091 બજારો...

વર્લ્ડ રેકોર્ડ માટે 100 રસોઈયાઓએ 12 કલાકમાં...

મુંબઈ - પડોશના થાણે જિલ્લામાં 100 જેટલા રસોઈયાઓએ ભેગા થઈને 12 કલાકમાં 25,000 બટાટાવડા બનાવ્યા હતા. આ રસોઈયાઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમનું આયોજન થાણે જિલ્લાના...

ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણે મુંબઈમાં બટેટાની તંગી

મુંબઈ - ટ્રકમાલિકોની દેશવ્યાપી બેમુદત હડતાળનો આજે ચોથો દિવસ છે. આ હડતાળની રાજ્યોમાં અત્યાર સુધી આંશિક અસર રહી છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી આવતા બટેટાની સપ્લાટ ઘટી ગઈ...