Tag: Poori Paani
શેમારૂમીની નવી વેબ સિરીઝ ‘પુરી પાણી’
વેબ સિરીઝ ‘ષડયંત્ર’ બાદ ગુજરાતી દર્શકો માટે લાવ્યા છે, ચટપટી જોડીની અનોખી લવ સિરીઝ
પ્રિમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સિરીઝ ‘પુરી પાણી’ રિલીઝ કરી છે
https://www.youtube.com/watch?v=cr62iNoEhGc
ચટાકેદાર, મસાલેદાર પુરી પાણી...