Tag: Pledged
અમિતાભ બચ્ચને અંગદાન કરવાના સંકલ્પની ઘોષણા કરી
મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે જાહેર કર્યું છે કે તેમનું નિધન થઈ જાય ત્યારબાદ એમના શરીરના અવયવોનું દાન કરી દેવું એવો પોતે સંકલ્પ કર્યો છે.
77 વર્ષીય અમિતાભે એમના...