Tag: Physics of Fluids
અતિસૂક્ષ્મ ડ્રોપ્લેટ કોરોના સંક્રમણના બિનકાર્યક્ષમ વાહક
એક નવા સંશોધન પ્રમાણે જાણવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના હવામાં તરતા અત્યંત સૂક્ષ્મ ડ્રોપ્લેટ દ્વારા સંક્રમણ ફેલાવાનો ભય ઓછો છે.
કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં 4 કરોડથી વધુ લોકો સંક્રમિત...