Tag: perfume section
નવો ટ્રેન્ડઃ રાશિ પ્રમાણે યોગ્ય પરફયૂમની પસંદગી
સુંદર વસ્ત્રો પહેરવાની સાથે દરેક સ્ત્રીને એ ગમતું હોય છે કે તે મઘમઘતી રહે. તેના માટે પ્રાચીન સમયમાં સ્ત્રીઓ ગુલાબ, ગુલાબજળ,ચંદન, અત્તર, ઉપરાંત લવિંગ કપૂરી પાન, મૃગન કસ્તૂરી જેવી...