Tag: Peaceful Voting
આઠ બેઠકોની પેટા-ચૂંટણીઃ શાંતિપૂર્ણ મતદાન, સરેરાશ 58.14%
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર સાંજે છ વાગ્યે મતદાન પૂર્ણ થયું છે. કયાંક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો કયાંક મતદાન નીરસ રહ્યું છે. આ પેટા ચૂંટણીમાં...