Tag: Parsis New Year
પારસી નૂતન વર્ષની ઉજવણી
દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા આજે પતેતી એટલે કે નવરોઝની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે.
પારસી નવ વર્ષની શરૂઆતે અનેક પરિવારો...