Tag: OIL MINISTER
વૈશ્વિક ક્રૂડ ઓઇલની ઘટેલી કિંમતોનો લાભ ભારતને...
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાનો લાભ ઉઠાવવા માટે ભારત પોતાના ભૂગર્ભ ફંડાર ભરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે એની ઇમર્જન્સી જરૂરિયાતોને પહોંચી વળવા માટે 53.3 લાખ...