Home Tags Nirmala Sitaraman

Tag: Nirmala Sitaraman

બજેટ પર ફિક્કી સહિત અનેક મહાનુભાવોના પ્રતિભાવો

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સસંદમાં રજૂ કરેલું આ પાંચમું બજેટ છે. વળી, 2024માં સામાન્ય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. નાણાપ્રધાનને બજેટ પર શુભેચ્છા આપતાં FICCI...

સરકારી તિજોરીમાં પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ,...

નવી દિલ્હીઃ સરકારની તિજોરીમાં આવનારા પ્રત્યેક રૂપિયામાંથી ૫૮ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી, ૩૪ પૈસા ધિરાણ અને અન્ય જવાબદારીઓમાંથી, ૬ પૈસા કરવેરા સિવાયની આવક (જેમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ)માંથી અને બે પૈસા...

અમૃત કાળના સપ્તઋષિઃ નાણાપ્રધાનની બજેટમાંની સાત પ્રાથમિકતાઓ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણના પ્રારંભે સાત મહત્ત્વની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સપ્તઋષિ આપણને અમૃત કાળ માટે ગાઇડ કરી રહ્યા છે. એ નાણાપ્રધાન નિર્મલા...

કાર, મોબાઇલ ટીવી સસ્તાં થશે, સિગારેટ, કિચન...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાને કાર, સ્માર્ટ, ટીવી અને અન્ય ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાનું એલાન કર્યું છે. આ સિવાય...

નાણાપ્રધાનને રજૂ કરેલા બજેટથી શેરબજારમાં લાલચોળ તેજી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યુ, ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં પણ એક ટકાની તેજી જોવા મળી હતી.  નાણાપ્રધાને બજેટ...

નવી કરવ્યવસ્થાની ઘોષણાઃ રૂ. સાત લાખ પર...

નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. તેમણે ઇન્કમ ટેક્સમાં મોટી છૂટ આપી છે. હવે રૂ. સાત લાખ સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે....

નાણાપ્રધાનની ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની ઘોષણા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનું આ પાંચમું બજેટ છે. વળી, 2024માં સામાન્ય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. તેમણે ભાષણનો પ્રારંભ કહેતાં જણાવ્યું હતું કે આ...

બજેટમાં રેલવે માટે રૂ. 2.4 લાખ કરોડ,...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેઓ રેલવે બજેટ પણ દેશની સામે મૂકી રહ્યા છે. બજેટ માટે તેણે રૂ....

આર્થિક સર્વેમાં ચેતવણીઃ દેશની નિકાસ ધીમી પડે...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વેમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની આશંકાને પગલે દેશની નિકાસ ધીમી પડી શકે છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં...

નાણાપ્રધાન દ્વારા બજેટ માટેની હલવા સેરેમની પૂરી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનની હાજરીમાં પારંપરિક હલવા સેરેમની 26 જાન્યુઆરીએ પૂરી થઈ ચઈ છે. આ હલવા સેરેમનીમાં નાણાપ્રધાન સહિત અનેક કેન્દ્રીય પ્રધાનો અને મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા....