Tag: New Shephard
બેઝોસની અવકાશસફરઃ ભારતની સંજલ ગાવંડે સિદ્ધિમાં સહભાગી
ન્યૂયોર્કઃ મુંબઈની પડોશના કલ્યાણ શહેરમાં જન્મેલી સંજલ ગાવંડે 30 વર્ષની એન્જિનીયર છે. દુનિયાના નંબર-1 શ્રીમંત જેફ બેઝોસના સ્પેસ રોકેટ 'ન્યૂ શેફર્ડ'ના નિર્માણમાં મદદરૂપ થનાર એન્જિનીયરોમાંની એક સંજલ પણ છે....