Tag: New Ranip
પ્રજાએ બ્રિજ ખુલ્લો મૂક્યો, તંત્રે પાછો બંધ...
અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારનો વિકાસ ઝડપભેર થયો છે. એમાં રાણીપ, ચાંદલોડિયા, ચેનપુરને અડીને આવેલા ન્યુ રાણીપ વિસ્તારનો સમાવેશ થાય છે. ન્યૂ રાણીપનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. અહીં...