Tag: Negligence
પાતળી બનવા માટે સર્જરી કરાવી; કન્નડ અભિનેત્રીનું...
બેંગલુરુઃ એક ચોંકાવનારી બનેલી ઘટનામાં, શરીરે પાતળી થવા માટેનું ઓપરેશન કરાવતી વખતે કન્નડ ટીવી સિરિયલોની 21 વર્ષની એક અભિનેત્રીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસનું કહેવું છે કે ચેતના રાજ નામની...
દીપ સિધુનું મૃત્યુ: ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
નવી દિલ્હીઃ 2021ના પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના બનાવમાં આરોપી જાહેર કરાયેલો દીપ સિધુ ગઈ કાલે એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. એના ભાઈ સુરજીતે હરિયાણાના સોનીપત...
નવા દિશા-નિર્દેશઃ સ્કૂલો 11-પ્રકારની લાપરવાહી દાખવશે તો...
નવી દિલ્હીઃ ગુરુગ્રામની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાત વર્ષના વિદ્યાર્થીની હત્યાના ચાર વર્ષ પછી શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના આદેશ અને નિષ્ણાતોની સમિતિની ભલામણોને આધારે સ્કૂલ સુરક્ષા અને જવાબદારી માટે દિશા-નિર્દેશ...
સર્વિસ-લિફ્ટ તૂટી પડતાં 6-કામદારનાં મરણ; કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝરની ધરપકડ
મુંબઈઃ મધ્ય મુંબઈના વરલી વિસ્તારમાં હનુમાન ગલી મોહલ્લામાં બાંધકામ હેઠળના એક બહુમાળી મકાનની સર્વિસ-લિફ્ટ શનિવારે સાંજે તૂટી પડતાં છ કામદારનાં કરૂણ મરણ નિપજ્યા છે. પોલીસે સલામતી નિયમોનું ઉલ્લંઘન કરવા...
કોરોનાના પુનઃ સંક્રમણથી બચવા આટલું કરો
કોરોનાને હરાવ્યા બાદ જો કોઈ વ્યક્તિ બેદરકાર થઈને રહેવા માંડે તો કોરોના ફરીથી ત્રાટકી શકે છે!
કોરોનાનું સંક્રમણ એકવાર થયા પછી લાપરવાહ થઈને ફરવું જોખમી થઈ શકે છે. જ્યાં સુધી...
રાજકોટને 1 માસ ચાલે તેટલું પાણી વેડફાયું,...
રાજકોટ- પીવાના પાણીના ગંભીર સંકટ વચ્ચે નર્મદાના ડેડવોટર વહાવીને આજી ડેમ ભરવાનો નિર્ણય કરાયો તો ખરો પરંતુ તેનો સુચારુ અમલ કરવાની વ્યવસ્થામાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આજી...