Tag: National Statistical Commission
મોદી સરકારથી નાખુશ થઈને NSC ચેરમેન, સદસ્યએ...
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સેમ્પલ સર્વે સંગઠનના વર્ષ 2017-18ના રોજગાર અને બેરોજગારી પર પહેલા વાર્ષિક સર્વેનો રોકવાનો વિરોધ કરતા રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના કાર્યવાહક ચેરપર્સને રાજીનામું આપી દીધું છે. તેમના એક...