Tag: National Membership Campaign
ભાવનગરમાં ભાજપનું રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈન…
ભાવનગરઃ વડાપ્રધાન મોદીએ આજે કાશીથી ભાજપના રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનની શરુઆત કરાવી છે.
ભાવનગરમાં પણ રાષ્ટ્રીય સદસ્યતા કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જીતુ વાઘાણી સહિતના ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર...