Tag: National Lockdown
કારમાં વાઈરસ-વિરોધી ટેક્નોલોજી ઉમેરવા ઉત્પાદકોનો ધસારો
મુંબઈઃ હજી થોડા સમય પહેલાં કાર ખરીદનારા ગ્રાહકો એન્જિનની ક્ષમતા, આરામાદાયક સફર, કારની અંદરનાં ફીચર્સને ધ્યાનમાં રાખીને કાર ખરીદતા હતા, ઉપરાંત વિશ્વભરના કાર ઉત્પાદકો પણ ગ્રાહકોની સુવિધા અને મહત્ત્વનાં...