Tag: most trusted nations
બાત ભરોસે કીઃ ભારતીયો દુનિયામાં અવ્વલ, પરંતુ...
નવી દિલ્હી- ભારત વિશ્વમાં કારોબાર, સરકાર, એનજીઓ અને મીડિયાના મામલે સૌથી વિશ્વસનીય દેશોમાં શામેલ છે, પરંતુ દેશની કારોબારી બ્રાન્ડોની વિશ્વસનીયતા આ મામલે ઓછી છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં...