Tag: Microsoft
ગેટ્સ મળ્યા માંડવીયાને; ભારતની રસીકરણ-ઝુંબેશના વખાણ કર્યા
દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): અહીં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વાર્ષિક સંમેલનમાં ભારત વતી ભાગ લેવા ગયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવીયાને ગઈ કાલે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ મળ્યા હતા અને ભારતની...
ગર્ભપાત કરાવતી કર્મચારીઓનો પ્રવાસ-ખર્ચ કંપનીઓ ભોગવશે
વોશિંગ્ટનઃ સુપ્રીમ કોર્ટના ગર્ભપાતના અધિકારને ખતમ કરવાના પ્રસ્તાવ પર દેશમાં કર્મચારીઓને વધારાની સુવિધાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રની કંપનીઓએ ડ્રાફ્ટ પર પ્રતિભાવ આપ્યો હતો. દેશની અગ્રણી કંપનીઓને ઘોષણા કરી હતી કે...
યૂક્રેન પર આક્રમણ: અસંખ્ય કંપનીઓ દ્વારા રશિયાનો...
મુંબઈઃ પ્રમુખ વ્લાદિમીર પુતિનની આગેવાની હેઠળ રશિયાના શાસને પડોશના લોકતાંત્રિક દેશ યૂક્રેન પર આક્રમણ કર્યું એના વિરોધમાં અમેરિકાની આગેવાની હેઠળ NATO, પશ્ચિમી તથા દુનિયાના બીજા અનેક દેશોએ રશિયા પર...
માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્રનું નિધન
વોશિંગ્ટનઃ વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાના પુત્ર ઝેન નડેલાનું નિધન થયું છે. તે 26 વર્ષનો હતો. કંપનીએ જણાવ્યું હતું કે કંપનીના પ્રમુખ સત્ય નડેલા અને...
ક્ષેત્ર-કેન્દ્રિત ક્લાઉડ સેવા માટે એલએન્ડટી-માઈક્રોસોફ્ટ વચ્ચે કરાર
મુંબઈઃ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) તથા માઈક્રોસોફ્ટ ઈન્ડિયાએ દેશમાં ગ્રાહકોને શ્રેષ્ઠતમ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડવા માટે નિયમનકારી ક્ષેત્ર-કેન્દ્રિત ક્લાઉડ સેવા ડેવલપ કરવા માટે કરાર કર્યો છે.
આર્કિટેક્ચર્સ...
ટ્વિટરના નવા-CEO પરાગ અગ્રવાલ પહોંચ્યા ઉન્નતિની ટોચે
સેન ફ્રાન્સિસ્કોઃ લોકપ્રિય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વિટરની 16 વર્ષ પહેલાં સ્થાપના કરનાર જેક ડોર્સેએ કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઈઓ) પદેથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ ભારતમાં જન્મેલા અને અમેરિકામાં...
16 PEC વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટનું રૂ. 46 લાખનું...
ચંડીગઢઃ છેલ્લાં બે વર્ષમાં કોરોના રોગચાળાના સમયમાં રોજગાર ક્ષેત્રથી સારા સમાચાર આવી રહ્યા છે, જે આશાનું કિરણ લઈને આવ્યા છે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજના છેલ્લા વર્ષના 16 વિદ્યાર્થીઓને આ વર્ષે...
કાશ, ગેટ્સે નિર્ણય બદલ્યો હોત તો સૌથી...
નવી દિલ્હીઃ કોમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે ક્રાંતિ લાવનારા લોકોમાં બિલ ગેટ્સે એક નિર્ણય બદલ્યો હોત તો તેઓ આજે વિશ્વના સૌથી મોટા શ્રીમંત હોત. વિશ્વના બે સૌથી મોટા શ્રીમંતની કુલ...
એપલને પાછળ રાખી માઈક્રોસોફ્ટ બની ‘મોસ્ટ-વેલ્યૂએબલ-કંપની’
ન્યૂયોર્કઃ દુનિયાની સૌથી વધારે વેલ્યૂએબલ પબ્લિક કંપની તરીકેનો તાજ એપલ કંપનીએ ખોઈ દીધો છે. આ તાજની માલિક હવે માઈક્રોસોફ્ટ બની ગઈ છે. શેરબજારમાં આઈફોન સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલનો શેર...
માઈક્રોસોફ્ટ, MAQ-સોફ્ટવેર, પેપ્સીકો ઉ.પ્ર.માં કરોડોનું ઈન્વેસ્ટમેન્ટ કરશે
લખનઉઃ અમેરિકાની જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ – માઈક્રોસોફ્ટ અને MAQ સોફ્ટવેર તેમજ પેપ્સીકો ઉત્તર પ્રદેશમાં કુલ રૂ. 2,866 કરોડના ખર્ચે એમના પ્લાન્ટ્સ નાખવાની છે. આને કારણે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને મોટી...