Home Tags Maratha

Tag: Maratha

મુંબઈ હાઈકોર્ટે મરાઠા અનામતને મંજૂરી આપી, પણ ક્વોટા 16%થી ઘટાડી 12-13%...

મુંબઈ – આજે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે મરાઠા અનામત બાબતે મહત્વનો નિર્ણય લીધો છે. મરાઠા સમાજના સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત લોકોને મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારી નોકરીઓ તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો...

‘…તો મુંબઈને બ્લોક કરી દઈશું’: મરાઠા સમાજની મહારાષ્ટ્ર સરકારને ધમકી

કોલ્હાપુર/મુંબઈ - 'મરાઠા સમાજને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવાના જાહેર કરેલા નિર્ણયનું મહારાષ્ટ્ર સરકાર મુદત સુધીમાં પાલન કરે, નહીં તો હજારોની સંખ્યામાં વાહનોની કૂચ કાઢીને અમે મુંબઈ...

ગુરુવારે ‘મહારાષ્ટ્ર બંધ’: નવી મુંબઈ, થાણે બાકાત, પણ મુંબઈને બંધ કરાવવા...

મુંબઈ - સરકારી નોકરીઓમાં મરાઠા સમાજ માટે અનામત બેઠકોની માગણી કરી રહેલા કેટલાક મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલે 'મહારાષ્ટ્ર બંધ'નું એલાન કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ બંધ પાળવામાં આવશે, પણ...

ફડણવીસ મળ્યા પીએમ મોદીને

મહારાષ્ટ્ર રાજ્યમાં હાલ ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનના સંદર્ભમાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ૬ ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એમની સાથે દોઢ...

મહારાષ્ટ્ર સરકાર અનામત પ્રક્રિયા નવેંબર સુધીમાં પૂરી કરશેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્યમાં સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમાજ માટે 16 ટકા બેઠકો અનામત રાખવા મામલે હાલ મરાઠા લોકો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના...

નવી મુંબઈમાં મરાઠા અનામત આંદોલન વખતે હિંસાખોરી કરનારાની ગોવામાંથી ધરપકડ

મુંબઈ - ગઈ 25 જુલાઈએ પડોશમાં આવેલા નવી મુંબઈ શહેરમાં મરાઠા અનામત આંદોલન વખતે થયેલી હિંસામાં સંડોવાયેલા 3 શખ્સની ગોવા પોલીસે આજે ધરપકડ કરી છે. ગોવા પોલીસના અધિકારીઓએ કહ્યું કે,...

નવી મુંબઈમાં મરાઠા અનામત બંધ દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલા યુવકનું મૃત્યુ

મુંબઈ - મરાઠા સમાજ વતી મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા ગયા બુધવારે નવી મુંબઈમાં પાળવામાં આવેલા બંધ દરમિયાન કોપરખૈરણે ગામમાં પથ્થરમારા વખતે ઘાયલ થયેલા એક યુવકનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું...

સરકાર તૈયાર છે, વાટાઘાટ માટે મરાઠા નેતાઓ આગળ આવેઃ ફડણવીસ

મુંબઈ - મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે અમુક ચોક્કસ નેતાઓ પર એવો આરોપ મૂક્યો છે કે તેઓ રાજ્યમાં જાતિવાદના આધારે અશાંતિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે...

મુંબઈ બંધ સમાપ્ત કર્યાની મરાઠા ક્રાંતિ મોરચાની જાહેરાત; બંધ સફળ રહ્યાનો...

મુંબઈ - સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા બેઠકો અનામત રાખવાની માગણી પર દબાણ લાવવા માટે મરાઠા ક્રાંતિ મોરચા સંગઠને આજે સવારથી યોજેલા મુંબઈ...

TOP NEWS

?>