Tag: Mahar Regiment
મહારાષ્ટ્રમાં હિંસાનો મુદ્દો બનેલી મહાર રેજિમેન્ટનો ઇતિહાસ
કોરેગાંવ ભીમા ભીમા નદીના કિનારે આવેલું ગામ છે. પૂણેથી નજીક પડે. પૂણે પેશ્વાઓની રાજધાની બન્યું હતું. પેશ્વાઓને હરાવવા માટે અંગ્રેજોનું સૈન્ય આ માર્ગે જ આગળ વધ્યું હતું. ભીમા નદી...