Home Tags Love life

Tag: love life

વાસ્તુ: પ્રેમમાં દગો થવાનો ડર લાગે છે…

કોઈ પણ સંબંધનો આધાર વિશ્વાસ હોય છે. આ પ્રેમ કરતા પણ વધારે જરૂરી શબ્દ છે કોઈનો વિશ્વાસ સંપાદન કરવો એ સાચેજ કોઈ સિદ્ધિ ગણાય. પણ કેટલાક લોકો સંબધનો પણ...

આ સપનાઓનો ખટ-મીઠો સ્વાદ તને પણ ચખાડી...

આલાપ, વાંચન માણસને નવા વિચારો આપે છે એ તો હું જાણું છું પરંતુ દરેક વિચાર મને તારા સુધી લઈ જાય છે એ મારે તને જણાવવું છે. બન્યું એવું કે કોઈ હેતુ...

પત્તાના મહેલ માફક સપનાંઓ તૂટે છે ત્યારે…

આલાપ, સમયના ધસમસતા પ્રવાહમાં દરેક માણસનું ઘણું તણાઈ જતું હોય છે. ઈચ્છા- અનિચ્છાએ ઘણું વહી જાય અને કેટલુંક રહી પણ જાય. માણસતો માત્ર સાક્ષીભાવે જતાંને જોઈ રહેવા અને રહી ગયેલાને...

સપનાંના એ મહેલને હકીકત બનાવી શણગારી શક્યા...

આલાપ, ક્યારેક જિંદગીના રસ્તા કોઈ વળાંક પાસે આવીને એટલા અટપટા થઈ જતા હોય છે કે આપણને આગળની દિશા જ નથી સૂઝતી હોતી. મને ઘણીવાર મારી હસ્તરેખામાં અડધે સુધી આવીને કપાઈ...

તને જોવાનું જોખમ તો ખેડયું,પણ, જોવામાં જીવ...

આલાપ, ભૂતકાળ સુખદ હોય કે દુઃખદ હોય પણ એ જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે એમાં ભવ્યતા જ અનુભવાતી હોય છે હેં ને? આજે સવારથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં...

વર્ષો પછી એ અધૂરી ડાયરીમાં…

આલાપ, આમતો તું સાથે હતો ત્યારે તને ક્યારેય નહીં જણાવેલી એક વાત આજે તને કહેવી છે. કેમ કે આજનો દિવસ તળિયે દબાવી રાખેલી એ જૂની યાદને સપાટી પર લાવ્યો છે....

મારી પહેલી સફેદ લટનો તું સાક્ષી બની...

આલાપ, ક્યારેક વિચાર આવે કે દુનિયામાં આપણી એન્ટ્રી અને એક્ઝિટ બેમાંથી કઈજ આપણી ઈચ્છા મુજબ નથી થતું, છતાં આપણે આપણી ઈચ્છા મુજબ જ જીવવા માંગીએ છીએ. સમય, સ્થિતિ અને સંબંધો બધુજ...

એકસરખા પ્રવાહમાં વહી જતી જિંદગીથી ક્યારેક કંટાળો...

આલાપ, એકસરખા પ્રવાહમાં વહી જતી જિંદગીથી ક્યારેક કંટાળો ચડે એવું બને પણ, સાચું કહું તો આપણે એકસરખી જિંદગી જીવવા જ ટેવાયેલા હોઈએ છીએ. જરા સરખો બદલાવ આપણે પચાવી નથી શકતા હોતા....