Home Tags Life

Tag: Life

પ્રેમ અસ્તિત્વ છે, સ્વભાવ છે

પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ સરળ નથી. ભાવનાઓ ને કઈ રીતે દર્શાવી શકાય? પરંતુ પ્રેમને છૂપાવી પણ ક્યાં શકાય છે? તો એક તરફ તો પ્રેમને છૂપાવી શકાય નહીં અને...

તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી...

આલાપ, માણસ પણ કરોળિયો છે. એ સતત સંબંધોના નવા નવા જાળા ગૂંથતો જ રહે છે. ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત એ જાળાને તોડી પણ નાખે છે પરંતુ માણસ હિંમત નથી...

અંતર્જ્ઞાન- જીવનનું મહત્વપૂર્ણ પાસું

(સદગુરુ જગ્ગી વાસુદેવ)  તાર્કિક વિચારસરણી એક પ્રકારની સૂઝ છે, અંતર્જ્ઞાનની (ઇંટ્યૂશન) સમજ બીજા પ્રકારની સૂઝ છે. શિક્ષણની આધુનિક રીતના આગમનથી આપણે તાર્કિક વિચારસરણીનો ઘણો વિકાસ કર્યો છે અને અંતર્જ્ઞાનના પરિમાણને સંપૂર્ણપણે...

આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો??

આલાપ, કોઈ એક સંબંધ માણસની પસંદગી, ઈચ્છા, સપનાં કે સ્વભાવને સમૂળગા બદલી નાખે એ વાત થોડી વિચિત્રતો લાગે, હેં ને? પણ એ શક્ય છે, જો સંબંધ શ્વાસ જેવો હોય તો. શિયાળાએ...

તો આજે પણ હું એ કેદમાં તડફડતી...

આલાપ, લાગણીઓના દોરા લઈને પ્રેમ અને વિશ્વાસની સોઇથી સંબંધનું સ્વેટર ગૂંથ્યા પછી એ જ્યારે પહેરાય છે ને ત્યારે ગૂંથનાર અને પહેરનાર બન્નેને હૂંફ મળે છે. સંબંધનું આ સ્વેટર ગૂંથાય ત્યારે...

દૂર જવાથી સાથ છૂટે છે, સગપણ નહીં

આલાપ, સમય પણ કેવા કેવા રંગ બતાવે છે..!! વધતી ઉંમરની એક નિશાની એ પણ છે કે સ્મૃતિભ્રંશ થવો. યાદશક્તિને ઝાંખપ આવવી એ વૃદ્ધાવસ્થાની નિશાની છે. વૃદ્ધાવસ્થા તનથી જોડાયેલી છે પરંતુ...

ધારો કે સપનાંઓને પણ પાંખો હોત…

કેટલીક કલ્પના પણ કેટલી સુખદ હોય છે. રાત-દિવસ હૈયાને છોલતાં રહેતા સપનાંઓને પણ જો પાંખો હોત તો ઉડાડી મૂકતે એને દૂર દૂર અને વાસી દેત હૈયાના કમાડ. હા આલાપ, સપનાંઓ...

હવે મારી યાદો તને ભીંજવે છે?

આલાપ, ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ...

તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો? 

(સદગુરુ જગ્ગી વાસુદેવ)  એવું માનવાની ભૂલ કદી પણ ન કરશો કે તમારે જીવનના છેલ્લા દિવસ સુધી એક સમાન વસ્તુ (કાર્ય) જ કરતા રહેવું પડશે. એક ચોક્કસ તબક્કે, ઉપલબ્ધ બુદ્ધિ અને સમજ...

ધારોકે સમય કોઈ પંખી હોત તો…

આલાપ, આપણે એવું કહીએ છીએ કે વીતેલો સમય ફરી નથી આવતો, હા એ સાચું પરંતુ જીવનમાં એવો સમય વારંવાર આવે છે કે જે વીતેલા સમયને ક્યારેય ભૂલવા નથી દેતો. જો ને...