Home Tags Ladakh

Tag: Ladakh

લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરતી ભારતીય સેના, ITBP પણ...

નવી દિલ્હીઃ ભારતીય સેના લદ્દાખમાં યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. અહીં ગરમી હોવાથી સુરક્ષા દળોની તહેનાતી શરૂ થઈ રહી છે. લદ્દાખમાં આયોજિત થનારા આ અભ્યાસ માટે સેના આયોજન કરી...

ચીનનું કબૂલનામું: ગલવાનમાં અમારા પાંચ સૈનિકનાં મોત

બીજિંગઃ ચીને પહેલી વાર કબૂલ્યું છે કે ગયા વર્ષે જૂનમાં પૂર્વ-લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાની સાથે થયેલી ઝપાઝપીમાં તેમના પાંચ અધિકારી માર્યા ગયા હતા. ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમ્સે...

ચીનને હિંસાનો જવાબ હિંસાથી આપીશું: હવાઈદળ-વડા ભદૌરિયા

નવી દિલ્હીઃ ચીન સાથે સરહદ બનાવતા લદાખના પૂર્વીય ભાગમાં ગયા વર્ષના મે મહિનાથી ઘેરી બનેલી લશ્કરી તંગદિલી વચ્ચે ભારત અને ચીનના લશ્કરી અધિકારીઓની મંત્રણાનો આજે 9મો રાઉન્ડ યોજાશે. આ...

ભારતે ખોટા નકશા બદલ WHOમાં વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતના નકશાથી અલગ બતાવતાં ભારતે વાંધો ઉઠાવ્યો હતો. WHOએ નક્શાએ 'ખોટું ચિત્રણ'ને લઈને ભારત સરકારની સાથે વિવાદ ઊભો કર્યો છે....

ભારત સાથે યુદ્ધ? જિનપિંગનો સેનાને તૈયાર રહેવા...

બીજિંગઃ ચીનના પ્રમુખ શી જિનપિંગએ એમના દેશના સશસ્ત્ર દળોને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં પ્રશિક્ષણ મજબૂત બનાવી યુદ્ધ જીતવા માટે પોતાની ક્ષમતાને વધારવાનો આદેશ આપ્યો છે. સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીએ દેશના લશ્કર,...

લદાખને ચીનમાં દર્શાવ્યું; ટ્વિટરે ભારતની માફી માગી

નવી દિલ્હીઃ સોશિયલ મિડિયા કંપની ટ્વિટરે ખોટી રીતે લદ્દાખને ચીનનો હિસ્સો બતાવવાના મામલે લેખિતમાં માફી માગી છે. આ મામલે તપાસ માટે બનાવવામાં આવેલી સંસદીય સમિતિ પાસે ટ્વિટરે લેખિતમાં માફી...

ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલાઈ જવાની તૈયારીમાં

નવી દિલ્હીઃ એક મહત્ત્વની ઘટનામાં, ભારત અને ચીન વચ્ચેનો સરહદ વિવાદ ટૂંક સમયમાં કદાચ ઉકેલાઈ જશે, કારણ કે બંને દેશના લશ્કર પૂર્વીય લદાખ ક્ષેત્રના ભાગોમાંથી સૈનિકોને હટાવી લેવા માટે...

ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અલગ દર્શાવતાં ભારતે વાંધો...

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયા દ્વારા હાલમાં જારી કરવામાં આવેલા ગ્લોબલ નકશામાં જમ્મુ-કશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવવામાં આવ્યા હતા. આ મામલે હવે ભારત દ્વારા સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો...

લદાખ મામલે ભારત સરકારની ટ્વિટરને કડક ચેતવણી

નવી દિલ્હીઃ ભારતના નકશામાં લદાખને ખોટી રીતે દર્શાવવા બદલ ભારત સરકારે ટ્વિટર કંપનીના CEO જેક ડોરસેને આજે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્વિટર પર કડક ચેતવણી આપતાં IT સચિવે...