Tag: Kalyanji–Anandji
અલકા યાજ્ઞિકની અલગ પિછાણ
('ચિત્રલેખા'ના 'જી' મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬-૩૦ જૂન, ૧૯૯૨ અંકનો)
સ્વરમાં સ્ફૂર્તિ, કંઠની કામણગારી હલક
મેરે અંગને મેં... ગીતથી ગલી ગલીમાં...
કલ્યાણજી આણંદજીનો સંગીત દરબાર
'ચિત્રલેખા'ના 'જી' મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, નવેમ્બર, ૧૯૭૪ના દીપોત્સવી અંકનો.
અનોખું વાજિંત્ર મેળવવાની ધૂનમાંથી ફિલ્મ ઉદ્યોગને એક અનોખો સંગીતકાર સાંપડ્યો...