Home Tags Kahevat

Tag: kahevat

હલાવ્યા વગર દાઝે…

હલાવ્યા વગર દાઝે   કોઇ પણ વસ્તુ પછી તે ખેતી હોય કે તાવડીમાં સેકવા માટે નાખેલો રોટલો, નિયમિત અને નિરંતર ધ્યાન માંગી લે છે. ખિચડી ચઢવા મૂકી હોય અને એનું યોગ્ય...

બેસો જોઇ… તો… ઉઠાડે ના કોઇ…

બેસો જોઇ... તો... ઉઠાડે ના કોઇ... કોઇ પણ જગ્યાએ પહેલી કે બીજી હરોળમાં બેસી જવું જોઇએ નહીં. આમ કરશો તો યજમાન પાછળ બેસવા કહેશે એટલે અપમાનિત થશો. એના કરતાં... એવી જગ્યાએ બેસો...

મોરનાં ઈંડા ચીતરવાં ન પડે…

  મોરનાં ઈંડા ચીતરવાં ન પડે   મોર અત્યંત રૂપકડું પક્ષી છે. એમાંય એનાં પીંછા તો અદભૂત. પણ આ મોરનું ઈંડું તો બધાં પક્ષીઓ જેવું જ સામાન્ય જ હોય છે. જો કે...

છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે’વાય

  છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે'વાય     દહીંનું વલોણું થાય ત્યારે એક તબક્કો એવો આવે કે છાશ અને માખણ છૂટા પડે. એને થોડી વાર ઠંડુ પાણી નાખીને ઠરવા દેવું પડે...

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું   શિયાળો ઠંડી ઋતુ છે. આરોગ્યપ્રદ ઋતુ પણ છે. આ ઋતુમાં ગોબરની ગુણવત્તા પણ સારી જોવા મળે છે. કદાચ ઠંડક છે એટલે થાપ્યા પછી એ સૂકાય...

વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે

  વગર બોલાવે બોલે તે તણખલાંને તોલે     કોઈપણ બે માણસો વાત કરતા હોય, કોઈક ગંભીર ચર્ચા ચાલી રહી હોય એવા પ્રસંગે અભિપ્રાય ન પૂછવામાં આવે તો યે વચ્ચે ડબડબ કરનાર માણસનું...

બોલે તેનાં બોર વેચાય

બોલે તેનાં બોર વેચાય   આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ. માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી...

વહુ તો વાઘને ય વ્હાલી હોય…

  વહુ તો વાઘને ય વ્હાલી હોય...   પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં એક કુમાશ હોય છે. વાઘ ગમે તેટલો વિકરાળ દેખાય, પણ એની વાઘણ માટે તો એ પ્રેમાળ પતિ જ છે....

હાથીના ચાવવાના જૂદા ને દેખાડવાના ય જૂદા

હાથીના ચાવવાના જૂદા ને દેખાડવાના ય જૂદા   હાથીને બહાર બે મોટા દાંત દેખાય છે તે દંતશૂળ કહેવાય છે, એ માત્ર દેખાવના છે. ચાવવા માટેના દાંત મ્હોંમાં હોય છે. અર્થાત, હાથીને...

મામો મીંઢળ લેવા જાય તે…

મામો મીંઢળ લેવા જાય તે કન્યા પરણી જાય અને ઘેર છોકરાં થાય ત્યારે પાછો આવે !   આ કહેવત એવા લાહરીયા અથવા લબાડ માણસ માટે વપરાય જે બતાવેલું કામ ક્યારેય ગંભીરતાથી...