Home Tags Justin Trudeau

Tag: Justin Trudeau

કેનેડાના સાસ્કાચેવાનમાં ચાકુથી 10ની હત્યા, 15 ઘાયલ

ઓટાવાઃ કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતમાં રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે ચાકુથી કરવામાં આવેલા હુમલામાં કમસે કમ 10 લોકોનાં મોત થયાં હતાં અને 15 જણ ઘાયલ થયા છે. સાસ્કાચેવાન રોયલ કેનેડિયન...

G7 સંમેલનમાં મોદી મળ્યા બાઈડન, મેક્રોં, ટ્રુડોને

બર્લિનઃ દક્ષિણ જર્મનીના સ્ક્લોસ એલમો શહેરમાં દુનિયાના 7 સમૃદ્ધ દેશો (G7)ના વડાઓનું 48મું શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં હાજર રહેવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મળ્યું...

સરકાર કેનેડામાં વિદેશીઓને ઘર ખરીદવા પર પ્રતિબંધ...

ઓટાવાઃ કેનેડામાં રિયલ એસ્ટેટમાં ચાલતી તેજીને ઠારવા માટે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ કેનેડામાં વિદેશી રોકાણકારોને ઘર ખરીદવા પર બે વર્ષ માટે પ્રતિબંધ...

કેનેડાનું ટ્રકચાલકોનું આંદોલન અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સમાં પ્રસર્યું

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ-વિરોધી રસી ફરજિયાત લેવા તથા અન્ય નિયંત્રણોને કારણે કેનેડાની સરકાર પર સખત ભડકી ગયેલા ટ્રકચાલકોએ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગણી કરી છે. કેનેડાના પાટનગર ઓટાવામાં આશરે 50...

કેનેડામાં કોવિડ-વિરોધને પગલે PM ટ્રુડો ગુપ્તવાસમાં

ઓટ્ટાવાઃ કેનેડાના સરકારે લાગુ કરેલા કોરોનાવાઈરસ નિયંત્રણોની વિરુદ્ધમાં આ પાટનગર શહેરમાં પ્રચંડ વિરોધ ઊભો થતાં દેશના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એમના પરિવારજનો સાથે અત્રેનું નિવાસસ્થાન છોડીને કોઈક ગુપ્ત સ્થળે...

કેનેડા સપ્ટેમ્બરમાં પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતાઃ...

ટોરન્ટોઃ જો દેશમાં રસીકરણનો દર અને જાહેર આરોગ્ય હાલની સ્થિતિ જળવાઈ રહી તો કેનેડા સપ્ટેમ્બરના પ્રારંભે દેશ સંપૂર્ણ રીતે રસી લગાવવામાં આવેલા પ્રવાસીઓને મંજૂરી આપે એવી શક્યતા છે, એમ...

ગ્લોબલ અપ્રુવલ રેટિંગઃ મોદીએ દિગ્ગજોને પાછળ પાડ્યા

ન્યૂયોર્કઃ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે મોટા પડકારો ઊભા કર્યા હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ દુનિયાભરના સૌથી નામાંકિત નેતાઓમાંના એક બની રહ્યા છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપની...

કેનેડાના રસ્તાઓ પર મોદીનો આભાર માનતાં હોર્ડિંગ્સ

ઓટ્ટાવાઃ કોરોના વાઇરસની સામેના જંગમાં ભારતે જે રીતે અન્ય દેશોની મદદ કરી છે, એને લીધે વિશ્વભરમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. નેપાળથી લઈને કેનેડા સુધી ભારતે કોરોનાની રસી આપીને...

ભારતમાં કિસાન આંદોલનને કેનેડિયન-PM ટ્રુડો દ્વારા ટેકો...

ટોરન્ટોઃ ત્રણ કૃષિ કાયદા સામે હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહેલા ભારતના કિસાનોને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકની 551મી...

કેનેડાના વડાપ્રધાનની પત્નીને થયો કોરોના વાયરસ

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પત્ની સોફીને પણ કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે. કેનેડાના મીડિયાના મતે પીએમ ટ્રુડોની પત્નીના થોડાંક દિવસ પહેલાં જ સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા...