Tag: Junior International Badminton Series
મહેસાણાની તસ્નીમ મીર ફ્રાન્સમાં અન્ડર-19 બેડમિન્ટન ચેમ્પિયન...
મહેસાણાઃ અત્રેની રહેવાસી અને 16-વર્ષની તસ્નીમ મીર ફ્રાન્સના વોઈરોનમાં યોજાઈ ગયેલી ફોર્ઝા આલ્પ્સ જુનિયર ઈન્ટરનેશનલ સિરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતા બની છે. 19-વર્ષની નીચેની વયના ખેલાડીઓ માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના...