Tag: Julie
દિલ ક્યા કરે જબ કિસીસે કિસી કો...
('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના દીપોત્સવી-1994 અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર)
પ્રકાશ જે. બ્રહ્મભટ્ટ (ડીસા)
સવાલઃ દિલ ક્યા કરે જબ કિસીસે કિસી કો પ્યાર હો જાયે ગીત કઈ ફિલ્મનું છે? એના...