Tag: involved in suspicious activity
કશ્મીર અને યુપીના 300થી વધુ વ્હોટ્સએપ ગ્રુપ...
નવી દિલ્હી- કશ્મીરમાં આતંકી ગતિવિધિ અને પથ્થરબાજી વચ્ચે હવે ભારતીય સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવતા ભારતની જાસુસી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ટેરર ફન્ડિંગમાં સેડોવાયેલા લોકો વ્હોટ્સએપ દ્વારા...