Tag: Indian Corporate
ત્રીજા-ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ કંપનીઓએ ખૂબ નફો કર્યો
મુંબઈઃ કોરોના વાઈરસ બીમારાના ફેલાવા, લોકડાઉનથી થયેલા નુકસાનનું સંકટ ઘટી રહ્યું છે. એ સાથે જ ભારતીય કોર્પોરેટ કંપનીઓનો નફો વધવા માંડ્યો છે. નાણાકીય વર્ષના છેલ્લા બે ક્વાર્ટર દરમિયાન આ...